રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાશે. શિક્ષણમંત્રીએ કરી સ્પષ્ટતા

Continues below advertisement

રાજ્યમાં (Gujarat) ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (bord exam) અંગે 15મી મે બાદ નિર્ણય કરવામાં આવશે. શિક્ષણમંત્રી (education minister) ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ (bhupendrasinh chudasama) આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતું કે સ્થિતિની સમિક્ષા કર્યા બાદ પરીક્ષા અંગે નિર્ણય કરાશે. અને વિધ્યાર્થીઓને (students) તૈયારીઓ (preparation time) કરવા માટે પૂરતો સમય પણ આપવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram