Gujarat Bypolls: લીંબડી બેઠકના ભેંસજાળ ગામમાં બોગસ મતદાનનો કૉંગ્રેસના ઉમેદવારનો આરોપ
Continues below advertisement
લીંબડી બેઠક પર ભેંસજાળ ગામ મા બોગસ વોટિંગ થઈ રહ્યુ હોવાનો કૉંગ્રેસનાં ઉમેદવાર ચેતન ખાચરને આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસ નાં એજન્ટોને મતદાન મથકમાંથી બહાર નીકાળ્યા હોવાનો આરોપ. ચેતન ખાચરે આરોપ લગાવ્યો છે કે, લીંબડીના 5 થી 6 ગામોમાં બોગસ વોટિંગ ભાજપ કરી રહ્યુ છે. આ મામલે રજૂઆત કરવા ચેતન ખાચર પ્રાત કચેરીએ પહોંચ્યા હતા.
Continues below advertisement