કોણ બનશે ધારાસભ્ય ? ગઢડા બેઠકના ભાજપ-કૉંગ્રેસના કાર્યકર્તાઓનો શું છે મૂડ ?
Continues below advertisement
ગુજરાતની 8 વિધાનસભા બેઠક પર ત્રણ નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે, ગઢડા બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ અને કૉંગ્રેસે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ગઢડા પરથી ભાજપ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓનો શું છે મૂડ ? જુઓ વીડિયો
Continues below advertisement