ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાના નિધનથી તેમના ગામ કનોડામાં ભારે શોકનો માહોલ, જુઓ વીડિયો

Continues below advertisement
મહેસાણા:  ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)ના  નિધનથી તેમના ગામ કનોડા(Kanoda)માં  શોકનો માહોલ છે. ટૂંકા સમયના ગાળામાં મહેશ-નરેશની જોડીએ દુનિયાને  અલવિદા કહ્યું. બંને ભાઈઓ ગુજરાતી સંસ્કૃતિને સમગ્ર દુનિયામાં વિખ્યાત કરી હતી. મહેસાણાના બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં તેમનો જન્મ થયો હતો. નરેશ કનોડિયાના નિધનથી તેમના ગામમાં શોકનો માહોલ છે. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram