ગીરમાં સિંહને જોઇને ખુશ થઇ બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ, જાણો શું કહ્યુ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બોલીવૂડ એક્ટર આમીર ખાને હજુ તાજેતરમાં જ પરિવાર સાથે સાસણની મુલાકાત લીધી હતી. ત્યારે હવે બોલીવૂડ એક્ટ્રેસ ઝરીન ખાન પણ ગુજરાતના પ્રવાસે આવી પહોંચી હતી. અભિનેત્રી ઝરીન ખાન સાસણની મુલાકાતે આવી હતી.ઝરીન ખાને તેની બહેન સાથે સાસણ સફારી પાર્કની સફરનો આનંદ લીધો હતો. સિહ દર્શનનો લાભ લઇ ઝરીન ખાને આનંદ વ્યકત કર્યો હતો.