બોલિવૂડના આ જાણીતા અભિનેતા આવ્યા કોરોનાના સકંજામાં,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Apr 2021 03:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડના જાણીતા ફિલ્મ અભિનેતા ગોવિંદા(Govinda) કોરોના સંક્રમિત થયા છે. ગોવિંદાનો કોરોના(Corona) રિપોર્ટ પોઝિટીવ(Report Positive) આવ્યો છે.