Year Ender 2021: વર્ષ 2021માં બોલિવૂડના આ સ્ટાર્સે લીધા ડિવોર્સ

Continues below advertisement

Bollywood Celebrity Divorce in 2021: બોલિવૂડમાં આ વર્ષે અનેક સ્ટાર્સના લગ્ન થયા પરંતુ એવા અનેક સેલેબ્સ છે જેમણે વર્ષ 2021માં ડિવોર્સ લીધા છે. આ લિસ્ટમાં આમિર ખાન અને કિરણ રાવ, હની સિંહ-શાલિની તલવાર, સામંથા રૂથ પ્રભુ-નાગા ચૈતન્ય, નુસરત જહાં-નિખિલ જૈન સહિત અનેક સેલેબ્સ સામેલ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram