મૂનમૂન દત્તા ઉર્ફે બબીતા સામે પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો ?
Continues below advertisement
તારક મેહતાની અભિનેત્રી મૂનમૂન દત્તા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ મુજબ ગુનોહ નોંધાયો છે. એક વિડીયોમાં મૂનમૂન દત્તાએ એક ચોક્કસ સમાજ માટે લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચાર કર્યો હતો.
Continues below advertisement