અમદાવાદઃ ઇસરોમાં લાગી ભીષણ આગ, સાત ફાયર ફાયટર ઘટના સ્થળે, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ શહેરના રામદેવનગર વિસ્તારમાં આવેલા ઈસરોની મશીનરીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં હાલ સાત ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જોકે, આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram