મહેસાણાઃ સતલાસણા પાસે કારે ટક્કર મારતાં બાળકીનું મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મહેસાણાઃ સતલાસણા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાર ચાલકે બાળકીને ટક્કર મારતાં બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.