કોગ્રેસ પ્રદેશ પ્રમુખનો તઘલખી નિર્ણય, કોગ્રેસ કાર્યાલયમાં કાર્યકરો અને મીડિયાના પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ

Continues below advertisement
અમદાવાદ ખાતે યોજાયેલી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળાને પગલે અમિત ચાવડાએ તઘલખી નિર્ણય લીધો છે. અમિત ચાવડાએ કૉંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોને ટોળામાં ના પ્રવેશવાનો નિર્ણય લીધો છે. સાથે મીડિયાના પ્રવેશને લઇને પણ પ્રમુખે કાર્યાલય સ્ટાફને સૂચના આપી છે. 

નોંધનીય છે કે અમદાવાદ ખાતે યોજાયેલી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક કોંગી કાર્યકર્તાઓ ઉગ્ર બની કોગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં જ તોડફોડ કરી હતી. પત્રકાર પરિષદમાં હોબાળો થતા અમિત ચાવડા પ્રેસ છોડી જતા રહ્યાં હતા. 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram