અમદાવાદઃ સાંસદની કાર ઘૂસી ગઈ બીઆરટીએસ ટ્રેકમાં, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ ગુજરાતના સંસદસભ્યની કાર બીઆરટીએસમાં ચાલતી હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. જોકે, આ ગાડીમાં સસંદસભ્ય છે કે બીજું કોઈ તે જાણી શકાયું નથી. આ વીડિયો સેટેલાઇટથી સ્ટાર બજાર સુધીના બીઆરટીએસ રૂટ પરનો છે. આ કાર કયા સસંદસભ્યની છે, તે પણ જાણી શકાયું નથી.