Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી
abp asmita
Updated at:
28 Jun 2024 06:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી
રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડ માં ચેરમેન તથા વાઇસ ચેરમેન ફરી રીપીટ થશે, આવતીકાલે માર્કેટ યાર્ડ માં ચુંટણી યોજાશે, ગોંડલ નાં અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડ માં ચેરમેન,વાઇસ ચેરમેન ની અઢીવર્ષ ની મુદત પુર્ણ થતા આવતીકાલ સવારે અગીયાર કલાકે જીલ્લા રજીસ્ટ્રાર ની ઉપસ્થિતિ માં ચુંટણી યોજાનાર છે. વર્તમાન ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા તથા વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા ફરી અઢી વર્ષ માટે રીપીટ થાય તેવી શક્યતા, સવારે પ્રદેશ ભાજપ દ્વારા યાર્ડ નાં નવા સુત્રધારો નાં નામનો મેન્ડેટ પંહોચતો કરાશે, અલ્પેશભાઈ ઢોલરીયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા ફરી રીપીટ થનારા હોય ચુંટણી માત્ર ઔપચારિક બની રહેશે.