ભારે વરસાદને પગલે બોપલમાં ભરાયા પાણી, શું કહે છે બોપલ ઘુમા નગરપાલિકાના કાઉન્સિલર

Continues below advertisement

અમદાવાદમાં થયેલા ભારે વરસાદને પગલે બોપલ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીઓ પડી હતી. બોપલ-ઘુમા નગરપાલિકાના કાઉન્સિલર મનીષા બેન રાવલે જણાવ્યું હતું કે, અમારી ટીમ પાણીનો નિકાલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. થોડા સમયમાં પાણીનો નિકાલ થઇ જશે. પાણીના નિકાલ બાદ રોગચાળો ફાટી ના નીકળે તે માટે દવા છાંટવાની પણ કામગીરી કરાશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram