Hun To Bolish | હું તો બોલીશ | અબકી બાર 'N' સરકાર

Continues below advertisement

Hun To Bolish | હું તો બોલીશ | પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને NDAની બેઠક મળી....જેમાં TDPના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડૂ...જેડીયુના સુપ્રીમો નીતીશ કુમાર...શિવસેના પ્રમુખ એકનાથ શિંદે...RLDના પ્રમુખ જયંત સિન્હા.... સહિત NDAના સાથી પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા...બેઠકમાં પ્રસ્તાવ પાસ  કરાયો અને સર્વસંમતિથી નરેન્દ્ર મોદી બન્યા NDAના નેતા... અંદાજે દોઢ કલાક સુધી બેઠક ચાલી.... બેઠકમાં મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું કે, 'જીત આપણી થઈ છે અને ઉછળી રહ્યા છે અન્યો... રાજનીતિમાં ઉતાર ચઢાવ તો આવ્યા રાખે...આપણે સારુ કામ કર્યું અને આગળ પણ કરતા રહીશું.....'ગઈકાલના પરિણામમાં 543 માંથી NDAને 293 બેઠક મળી હતી...વર્ષ 2014 બાદ પહેલી વાર ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળી..જેથી સરકાર બનાવવા ભાજપ સહયોગી પાર્ટી પર નિર્ભર..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram