Hun To Bolish | હું તો બોલીશ | બાળકોનો નાસ્તો કેમ કરાયો બંધ?

Continues below advertisement

Hun To Bolish | હું તો બોલીશ | બાળકોનો નાસ્તો કેમ કરાયો બંધ?

હવે મધ્યાહન ભોજનના બાળકોને નાસ્તો બંધ. 43 લાખ બાળકોને નહીં મળે નાસ્તો. હવે સ્કૂલમાં બાળકોને મળશે બપોરનું ભોજન. 1 સપ્ટેમ્બરથી નવો નિયમ બન્યો અમલી. અગાઉ બપોર ભોજન બાદ અપાતો હતો નાસ્તો. વર્ષ 2017થી અપાતો હતો ભોજન અને નાસ્તો. ભોજનમાં શાકભાજીનું ઈનટેક વધે તેવો આશય. આદિજાતિ વિસ્તારમાં અપાય છે કેલેરીયુક્ત દૂધ. 11.50 લાખ બાળકોને આપવામાં આવે છે દૂધ. બાળકો એક ટાઈમ વધુ સારી જમી શકે તેવો ઉદ્દેશ. નાસ્તો, ભોજનની કેલેરીને મર્જ કરી પીરસાશે ભોજન. નાસ્તાના અભાવે શરીરમાં વિટામીન, મીનરલ ઘટે. ન્યુટ્રીશનિસ્ટનો વિટામીન, મીનરલ ઘટવાનો દાવો. એક ભોજનમાં બે ટાઈમની કેલેરી હિતાવહ નહીં. બાળકોને નાસ્તો આરોગ્ય માટે સારો હોવાનો દાવો. સરકારી શાળામાં નહી મળે નાસ્તો. માત્ર મળશે બપોરનું ભોજન. 43 લાખ બાળકોને થશે અસર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram