Hun To Bolish | હું તો બોલીશ | હેવાન શિક્ષકોને કોણ ભણાવશે પાઠ?

Continues below advertisement

સાવરકુંડલાની વી. ડી. કાણકીયા કૉલેજ... જેના એક વિદ્યાર્થી અને PTના પ્રોફેસર સામે છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી....ગત 28 ઓક્ટોબરે રાજકોટમાં કબડ્ડીની સ્પર્ધા હતી... જેમાં કાણકીયા કોલેજની 12 જેટલી વિદ્યાર્થિનીઓ ભાગ લેવા ગઈ હતી...પ્રોફેસર એજાજ કાજી અને વિદ્યાર્થિનીઓ તુફાન ગાડીમાં રાજકોટ જવા નીકળ્યા હતા... આ સમયે પ્રોફેસરે કોલેજના વિદ્યાર્થીને સાબિર મલેકને સાથે લીધો...રસ્તામાં વિદ્યાર્થિની સાથે છેડતી કરાઈ... જેનો વીડિયો વાયરલ થયો.....કૉલેજના પ્રિન્સિપાસે પ્રોફેસર એજાજ કાજી અને વિદ્યાર્થી સાબિર મલેકને કોલેજમાંથી બરતરફ કરી ફરિયાદ નોંધાવી છે....આ ઘટનાને લઈ હિંદુ સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો... લવ જેહાદનો કિસ્સો ગણાવી... સવાલ કરાયા કે, શા માટે મહિલા શિક્ષિકાને સાથે ન મોકલાઈ...સાબિર નામના વિદ્યાર્થીએ 8 મહિના પહેલાં પણ છેડતી કર્યાનો આરોપ છે...

દાહોદનો તોયણી ગામની પ્રાથમિક શાળાનો નરાધમ આચાર્ય ગોવિંદ નટ જેણે 6 વર્ષીય વિદ્યાર્થિનીની નિર્દયતાથી હત્યા કરી નાખી...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram