Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજ

Continues below advertisement

અમદાવાદ મકરબા બ્રિજ

અમદાવાદના મકરબાનો નિર્માણાધિન ફ્લાયઓવર આવ્યો વિવાદમાં...બ્રિજનો એક સાઈડનો છેડો ચાર રસ્તા પર ઉતારી દેવાયો..બ્રિજ ઉતરતા જ ચાર રસ્તા આવતા હોવાથી અહીં ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે...બ્રિજ બનાવવા પાછળ 70 કરોડનો ખર્ચ કરાઈ રહ્યો છે..પરંતુ આયોજન વગર જ બ્રિજની કામગીરી કરાતા સવાલો ઉઠ્યા છે...એટલું જ નહીં સ્થાનિકોને ડર છે કે, આ બ્રિજનો છેડો અકસ્માત માટેનું નવું હોટસ્પોટ બની શકે છે....2022માં બ્રિજ બનાવવાની શરૂઆત કરાઈ હતી...આવતા વર્ષે મે મહિનામાં બ્રિજનું કામ પૂર્ણ થાય તેવી સંભાવના છે....

વડોદરા બ્રિજ

વડોદરામાં બનેલા, બનવા જઈ રહેલા બ્રિજ ડિઝાઇનના કારણે વિવાદમાં આવ્યા છે...

વડોદરામાં હાલ એક સૂચિત ઓવરબ્રિજનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે...વડોદરાના વાસણા-ભાઈલી રોડ પર વાસણા જંક્શન પાસે 800 મીટરનો ઓવરબ્રિજ બનાવવાનું વડોદરા મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે.....રૂપિયા 70 કરોડનો ખર્ચ થવાનો છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે, આ બ્રિજની અહીં કોઈ જરૂર નથી... ટ્રાફિકની સમસ્યા નિવારવા બ્રિજ બનાવો જોઈએ પરંતુ અહી જો બ્રિજ બનશે તો ટ્રાફિકની સમસ્યા વધશે...જો આ બ્રિજ બનશે તો કોઈપણ પક્ષના નેતાઓએ મત માગવા આવવું નહિ... આ અંગેના પોસ્ટર પર સૂચિત બ્રિજ વાળા રોડ પર ઠેકઠેકાણે લગાવવામાં આવ્યા છે.... 

વડોદરામાં કોઈ બ્રીજનો વિરોધ પહેલી વખત નથી થયો...વર્ષ 2017માં વડોદરાના સુશૈન સર્કલ પર બ્રિજ બનાવવાનું નક્કી કર્યા બાદ તેના પાયા પણ ખોદી નાખવામાં આવ્યા હતા... ત્યારે પણ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો... બ્રીજની ડીઝાઈનને લઈ ગુચવાયેલું કોકડું 7 વર્ષે પણ નથી ઉકેલાયું... વડસરથી તરસાલી તરફ બનવાનો હતો ફ્લાય ઓવરબ્રિજ... જે તે સમયે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવતા બ્રિજની ડિઝાઈન બદલાવી હતી... વડસરથી તરસાલી તરફ બનતા બ્રિજનો વિરોધ થતાં વડોદરા શહેરથી હાઈવેની દિશામાં બ્રિજ બનાવવાનું નક્કી થયું હતું... સમયસર બ્રિજના બનતા હવે બ્રિજના નિર્માણ કાર્યનો ખર્ચ વધશે...

વડોદરા શહેરમાં મહાનગરપાલિકાએ સમા તળાવ પાસે બની રહેલા ઓવરબ્રિજને લઇને પણ વિવાદ થયો...1 મહિના પહેલા જે બ્રીજનું કામ શરૂ થયું અને તુરંત ડિઝાઇન બદલવામાં આવી અને તેનો ખર્ચ પણ 125 ટકા જેટલો વધી જતા ભાજપના ચૂંટાયેલા સભ્યોએ જ વિરોધ કર્યો....આ વિવાદની ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ કરવામાં આવી છે...ત્યારબાદ હવે આ બ્રિજનું કામ મૂલતવી રાખવામાં આવ્યું છે....

તમામ વિવાદો વચ્ચે વડોદરા શહેરનો લાલબાગ ઓવરબ્રિજ દુનિયાની અજાયબીઓમાં સ્થાન મેળવે તેવો છે... સામન્ય રીતે ચાર રસ્તા પર બ્રિજ હોય છે વડોદરામાં બ્રિજ ઉપર ચાર રસ્તા જોવા મળે... બ્રીજ પરના ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે TRB જવાનો કાર્યરત છે...ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બનતા બ્રિજ પર જ ટ્રાફિક જામ થાય છે...વડોદરાના અનેક બ્રિજ તેની ડિઝાઇનના કારણે આવ્યા છે વિવાદમાં તે પૈકીનો આ બ્રિજ પણ એક છે.... 

JOIN US ON

Whatsapp
Telegram