Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHun To Bolish | હું તો બોલીશ | છેલ્લા 4 દિવસથી મધ્ય ગુજરાત વીજળી બોર્ડનો સૌથી મોટો એક વિવાદ શરૂ થયો છે...અને તે વિવાદ છે સ્માર્ટ મીટરનો...સ્માર્ટ મીટર માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય પ્રદેશમાં પણ લાગ્યા...ગુજરાતના 4 વીજળી બોર્ડ....PGVCL, MGVCL, DGVCL, UGVCL...એમા બધે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગ્યા....પરંતુ આરોપ લાગવા લાગ્યા કે આ મીટર ફાસ્ટ ફરે છે....અને ગમે ત્યારે તેમાંથી પૈસા કપાઈ જાય છે...જો કે, આ એ મીટર છે તેની પૂરી જાણકારી ગ્રાફિક્સમાં બતાવીશું....પરંતુ આખો ઘટનાક્રમ છે શું...તેની એક એક વાત જાણવા...તમામ વીજળી બોર્ડની ઉપર જે ઓથોરીટી છે તેમના CMD જયપ્રકાશ શિવહરે જોડે મે વાત કરી છે તે સાંભળી લઈએ....
સમાર્ટ મીટર બાબતે ગેર સમજને લઈ આજે પ્રેસ બોલાવવામાં આવી છે. એપ્રિલ મહિનાથી સ્માર્ટ મીટર લગાવવાના શરૂ થયા છે. 10000 જેટલા મીટરો સુરત શહેરમાં રિપ્લેસ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યો માં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. અમે અમારા એમ્પ્લોય થી મીટર લગાવવાની શરૂ આત કરી હતી. સ્માર્ટ મીટર લગાવવાના અનેક રિઝન છે. જુના મીટરો માં હ્યુમન એરર ને કારણે અનેક વખત ભૂલ આવે છે. રોંગ બીલિંગ ના ઇસ્યુ ને સમ્રાટ મીટર થી હટાવી શકીશું. સ્માર્ટ મીટર થઈ એન્ડ ટુ એન્ડ ટ્રેકિંગ કરી શકીશું. 1 દિવસમાં 120 રૂપિયા બિલ આવે તો વધારે લાગે છે.