Hun To Bolish | હું તો બોલીશ | અનલિમિટેડ દારુ
Continues below advertisement
Hun To Bolish | હું તો બોલીશ | ભરૂચમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે ડી ક્વોલિટીનો દારૂ... પોલીસ લે છે હપ્તા...આ આરોપ લગાવ્યો છે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ...ચૈતર વસાવાએ દાવો કર્યો કે, એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેના 35 વિડિયો અમારી પાસે છે...કેમિકલવાળા ઈન્જેક્શનો તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે...જો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો 7 દિવસ બાદ દારૂના અડ્ડા પર જઈ જનતા રેડ પાડીશું....ચૈતર વસાવાએ મીડિયાને સીસીટીવી મોકલ્યા છે...જેમાં એક ઘરમાં દારૂનો વેપાર થતો હોય તેવું દેખાઈ રહ્યું છે....અલગ અલગ વીડિયોમાં અલગ-અલગ શખ્સો એક મહિલા પાસે આવીને પૈસા લઈ જાય છે...સાથે અનેક લોકો દારૂ પણ ખરીદીને લઈ જતા જોવા મળી રહ્યા છે.....
Continues below advertisement
Tags :
'Hun To Bolish'