Hun To Bolish | હું તો બોલીશ : ટ્રાફિક બ્રિગેડને ટાટા બાય બાય કેમ ?| ABP ASMITA

Continues below advertisement

રાજ્ય પોલીસ વડાએ મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના નવ હજાર TRB જવાનની નિમણુક રદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 9000 ટ્રાફિક બ્રિગેડના જવાનો પાસે કામગીરી લેવાતી હતી. રાજ્ય પોલીસ વડાએ રાજ્યના તમામ જિલ્લાના વડાને પત્ર લખી TRB જવાનને છૂટા કરવાનો આદેશ આપ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram