કચ્છઃ બે યુવકોને કેમ મારવામાં આવ્યો ઢોર માર? વીડિયો વાયરલ

Continues below advertisement
ભૂજઃ કચ્છમાં દલિત યુવકને જાતિ અપમાનિત કરતા હોય તેવો અને લોહી લૂહાણ હાલતમાં રહેલા એક દલિત યુવકને ડરાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એસ.પી મકરંદ ચૌહાણે તપાસના આદેશ આપ્યા પછી ત્રણ યુવકોની અટકાયત કરવામાં આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram