નવા કોરોના સ્ટ્રેઇનના આ છે 7 મુખ્ય લક્ષણો, જો આવા લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવજો
Continues below advertisement
સમગ્ર ગુજરાતમાં કોરોનાના રેક્રોડ બ્રેક કેસ આવી રહ્યા છે. કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે ભારે ગભરાટ છે. આ નવા સ્ટ્રેઈનમાં કોરોનાના અગાઉ જોવા મળેલાં લક્ષણો કરતાં અલગ નવાં લક્ષણ જોવા મળ્યા છે. કોવિડના નવા સ્ટ્રેઈનમાં અલગ પ્રકારના લક્ષણ સામે આવ્યા છે. નવા કોરોના સ્ટ્રેઇનના મુખ્ય 7 લક્ષણોમાં ગળામાં દુખાવો, ખરાશ, હાથ આંગણીઓ અને ટેરવાં ફિક્કાં પડી જવા, શરીરમાં ખંજવાળ આવવી, માથાનો દુખાવો, ઝાડા થવાં, શરીરમાં કળતર,દુખાવો થવો, આંખમાં ઇન્ફેકશન થવું વગેરેનો સમાવેશ થાય છે.
Continues below advertisement