વેક્સિનના બંને ડોઝ લીધા બાદ મોત કેમ? જાણો શું કહે છે એક્સપર્ટ?

Continues below advertisement

IMAના પૂર્વ પ્રેસિડ઼ન્ટ કે.કે. અગ્રવાલનું કોરોનાથી નિધન થયું હતું તેમને કોવિડ-19ના બંને ડોઝ લીધા હોવા છતાં પણ તેમનું કોવિડથી નિધન થયું. વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ કોરોનાથી લોકોના કેમ નિધન થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં વેક્સિન પર કઇ રીતે વિશ્વાસ કરવો. વેક્સિનેટ લોકોના મૃત્યુ થતાં વેક્સિન પર સવાલ થવો સ્વાભાવિક છે. આ મુદ્દે  IMA ડોક્ટર રવિ વાનખેડેએ કહ્યું કે,. કે.કે અગ્રવાલને કોરોના સિવાય પણ બીજી બીમારી હતી અને તેની ઇમ્યૂનન સપ્રેશનનમાં હતા. જેના કારણે  બંને ડોઝ લીધા બાદ પણ તેમાં એન્ટીબોડી તૈયાર ન થઇ જેના કારણે તેનું નિધન થયું..એક્સપર્ટ બંને ડોઝ લીધા બાદ કોવિડથી થતાં મોત મુદ્દે કોરણો રજૂ કર્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram