હૃદયરોગના બધા નિષ્ણાતો અચંબામાં હતા કે કોરોના આવ્યો ને હાર્ટ એટેક અચાનક જ ગાયબ થઈ ગયા પણ....
Continues below advertisement
નળીમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક આવે છે. હૃદય રોગના દર્દી માટે કોરોના વધુ ઘાતક છે. લોહી જામી જતા ડી ડાઇમરની શક્યતા વધે છે. કોરોનાથી રિકવર થયાના 8-12 અઠવાડિયા સુધી જોખમ છે.
Continues below advertisement