કોરોના થયા બાદ આ ત્રણ ભૂલ નહીં કરો તો નહી બનો મ્યુકરમાઇકોસિસના શિકાર
Continues below advertisement
દેશમાં કોરોનાની બીજી લહેરમાં કોવિડ બાદ મ્યુકોરમાઇકોસિસનાં વધતા જતા કેસે સ્વાસ્થ્ય વ્યવસ્થાની ચિંતા વધારી છે. કેટલાક રાજ્યોમાં બ્લેક ફંગસના કારણે લોકોના મૃત્યુ પણ થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં કેટલાક રાજ્યોએ તેને મહામારી પણ જાહેર કરી દીધી છે. આ દરમિયાન દિલ્લી એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, બ્લેક ફંગસથી બચવા માટે ત્રણ ચીજ ખૂબ જ જરૂરી છે.
Continues below advertisement