DRDOની 2-DG મેડિસિન કોવિડના દર્દી માટે કેટલી કારગર, જાણો શું કેટલી હશે તેની કિંમત

Continues below advertisement

કોરોના વાયરસની બીજી લહેરમાં દેશમાં ઓક્સિજન માટે ફાંફા મારતા દર્દીના સ્વજનનો રઝળપાટ જોવા મળ્યો. હોસ્પિટલમાં ઓક્સિજન બેડની અછત વર્તાઇ. આ સ્થિતિમાં DRDOની નવી કોરોનાની દવા 2-DG કારગર સાબિત થઇ શકે છે. જી હાં, દવાના ત્રીજા ટ્રાયલમાં કોવિડના દર્દીમાં નોધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ઓક્સિજન પર રહેલા દર્દીમાં દવાના સેવન બાદ ત્રીજા દિવસે જ કૃત્રિમ ઓક્સિજનની જરૂર નથી પડતી. આ દવાની આટલી સારી અસર 65 વર્ષથી મોટી વયના દર્દીમાં પણ જોવા મળી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram