યોગ ભગાવે રોગઃ મેળવો માથાના દુખાવાથી છૂટકારો, જુઓ આ વીડિયો

Continues below advertisement


માથાનો દુખાવો થતો અટકાવવા માટે વરિયાળીને પાણીમાં પલાળી સવારે ગાળીને પીવાથી રાહત રહે છે. મેદા ક્વાથનો ઉકાળો કરી પીવાથી રાહત રહે છે. આ સાથે ડુંગળીના રસને નાકમાં નાખવાથી માથાના દુખાવામાં રાહત રહે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram