વેજ-નોનવેજ અંગે વિવિધ મહાનગર પાલિકા દ્વારા નોટિફિકેશન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વિવિધ મહાનગર પાલિકા દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તે મામલે મુખ્યમંત્રીએ સપષ્ટતા કરી છે કે,, વ્યક્તિને જે ખોરાક ખાવો હશે તે ખાઈ શકાય છે. બસ એ ખોરાક નુકસાનકારક ન હોવો જોઈએ અને લારીઓ ટ્રાફિકને અડચણ રૂપ ન હોવી જોઈએ.
Continues below advertisement