ચિંતા ના કરશો ચિંતન છેઃ કોરોના વેક્સિન લેવા માટે કેવી રીતે કરાવશો નોંધણી?

Continues below advertisement

60 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોનાના રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે અને 45 વર્ષથી વધુ વયના ગંભીર બિમારી ધરાવતા દર્દીઓને પણ વેક્સીન અપાઈ રહી છે. શું તમારે હજી પણ વેક્સીન લેવાની બાકી છે? અને એ સવાલ છે કે આખરે વેક્સીન લેવા માટે નોંધણી કઈ રીતે કરવી. કયા દસ્તાવેજોની જરૂર પડશે.શું ઓનલાઈન અને ઓફલાઈન બંને રિતે નોંધણી થઈ શકે છે અને જો હા તો કેવી રીતે આ તમામ સવાલોના જવાબ હું આપને આપીશ...ચિંતા ના કરશો ચિંતન છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram