તમને કોરોના છે કે વાયરલ ઈન્ફેક્શન, ચેક કરો એક મિનિટમાં
Continues below advertisement
રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. અમદાવાદ, સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ઘણીવાર વાયરલ ઇન્કેક્શન હોવા છતા લોકો કોરોનાના ટેસ્ટ કરાવવા દોડી જાય છે. ત્યારે આ વીડિયોમાં વાયરલ ઈન્ફેક્શન અને કોરોનાના લક્ષણોની વાત કરવામાં આવી છે. તબીબોની સલાહ મુજબ, 3 દિવસ સુધી ઝાડા ઉલ્ટી રહે તો કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે.
Continues below advertisement
Tags :
Symptoms Of COVID-19