જાણો શું હોય છે CRP ટેસ્ટ, કોરોના પોઝિટિવ લોકો માટે શા માટે જરૂરી છે?

Continues below advertisement

સીઆરપી ટેસ્ટને સી-રિએક્ટિવ પ્રોટીનન ટેસ્ટ પણ કહેવાય છે. આ બ્લડ ટેસ્ટની જેમ જ હોય છે. આ ટેસ્ટ દ્રારા એક્યૂટ ઇન્ફ્લમેશન વિશે માહિતી મેળવી શકાય. આ ટેસ્ટ દ્રારા સીઆરપીનો સ્તર ફેફસાંમાં થયેલી ક્ષતિ અને બીમારીની ગંભીરતાને જાણી શકાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram