વેક્સિન લીધા બાદ પણ લોકો કેમ થયા છે કોરોના સંક્રમિત? જાણો એક્સપર્ટે શું રજૂ કર્યાં કારણો
Continues below advertisement
વેક્સિન લીધા બાદ પણ લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. કોરોના વેક્સિન મુદ્દે એક્સપર્ટે સ્પષ્ટતા કરી છે. એક્સપર્ટના મતે કોરોના વેક્સિન અસરકારક છે. વેક્સિનેટ થયા બાદ સંક્રમણ ઘાતક નથી બનતું. વેક્સિનેટ થયા બાદ ઇમ્યુનિટી ડેવલપ થાય છે. દરેક વ્યક્તિમાં એક સમાન ઇમ્યુનિટી ડેવલપ નથી થતી. કેટલાક વ્યક્તિમાં સારી ઇમ્યુનિટી ડેવલપ થાય છે
Continues below advertisement