યોગ ભગાવે રોગઃ ક્રોધ નોતરે છે નકારાત્મક ઊર્જાને, બચવા માટે કરો આટલું, જુઓ વીડિયો

Continues below advertisement

ક્રોધ કરવાથી ઘણી બિમારીઓ પેદા થાય છે ક્રોધ નકારાત્મક ઉર્જાને નોતરે છે. જેનાથી બચવા માટે રોજિંદા જીવનમાં યોગ, પ્રાણાયામ, યોગાસનને કરવા જોઈએ. જેનાથી સકારાત્મક ઊર્જા સાથે જીવનમાં સ્ફુર્તિ પણ જળવાઈ રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram