યોગ ભગાવે રોગઃ બાળકોના શરીરને ફ્લેક્સિબલ બનાવવા માટે આટલું કરો, જુઓ વીડિયો
Continues below advertisement
બાળકોનું શરીર ફ્લેક્સિબલ બનાવવા માટે મુશ્કેલ આસન તેમની પાસે કરાવવા જોઈએ. નાના બાળકો માટે યોગ્ય ખુબ જ જરૂરી છે. જેથી નાનપણથી તેમના જીવનમાં યોગાસાનને સામેલ કરવા જોઈએ.
Continues below advertisement