યોગ ભગાવે રોગઃ કફ અને શરદીથી છૂટકારો મેળવવા માટે કરો આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
કફ, શરદી, અસ્થમા, એલર્જી, ખાંસીથી ઘણા લોકો પીડાય છે. આ તમામ માટે ધૂમ ચિકિત્સા લાભકારી છે. જેમાં મુલેઠી અને ગાયનું ઘી રાહતદાયી છે. નસ્યથી શરદી અને કફથી છૂટકારો મળે છે.
Continues below advertisement