યોગ ભગાવે રોગઃ ઈમ્યુનિટી બુસ્ટ કરવા માટે કરો માત્ર આટલું, જુઓ વીડિયો

Continues below advertisement


દૂધમાં હળદર અને કેસર નાખીને ઉકાળીને પીવાથી ઈમ્યુનિટીમાં ભારે રાહત રહે છે. આ સાથે દૂધમાં શીલાજીત ભેળવીને પીવાથી પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઉકાળામાં ગળો, તુલસી, અર્જુનની છાલ વગેરે ઉકાળી પીવાથી રાહત રહે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram