યોગ ભગાવે રોગ: આંખ, નાક અને ગળાના સોજાને ઉતારવા માટે તલનું તેલ ઉપયોગી, જુઓ અન્ય રામબાણ ઈલાજ

Continues below advertisement

આંખ, નાક અને ગળાના સોજાને ઉતારવા માટે તલનું તેલ ઉપયોગી થાય છે. અનુલોમ-વિનુલોમ સ્વાસ્થય માટે કારગર છે. રોજિંદા જીવનમાં પ્રાણાયામ સામેલ કરવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. આ ઉપરાંત શ્વાસની પ્રક્રિયા પણ સરળ થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram