યોગ ભગાવે રોગઃ કોરોનાકાળમાં ફેફસાને મજબૂત કરવા માટેના ઉત્તમ ઉપાય, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના સૌથી વધું હુમલો ફેફસા પર જ કરે છે. આ તમામ સ્થિતિમાં પ્રાણાયામ કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં સારો એવા વધારો થાય છે. સાથે જ કપાલભાતિ અને સૂર્ય નમસ્કારથી પણ લાભ થાય છે.
Continues below advertisement