યોગ ભગાવે રોગઃ યોગ-આયુર્વેદ કોરોના સાથે અન્ય રોગને પણ કરશે દૂર

Continues below advertisement

યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી બનો તંદુરસ્ત. કોરોનાની આડઅસરો ખતરનાક છે. સમગ્ર પરિવાર પર અટેક કર્યો. બીજી લહેર બની સૌથી ઘાતક. ત્રીજી લહેરથી કેવી રીતે બચશો? યોગથી વધશે રોગપ્રતિકારક શક્તિ. ગળો,તુલસીનું કરો સેવન. પ્રાણાયામ છે કારગર. ફક્ત બે પ્રાણાયાથી થશે લાભ

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram