યોગ ભગાવે રોગઃ યોગ બનાવે નિરોગી, ઇમ્યુનિટી કરો મજબૂત
Continues below advertisement
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી બનો તંદુરસ્ત. વિશ્વ યોગ દિવસ પહેલા સંકલ્પ લો. યોગયુક્ત એટલે રોગમુક્ત જીવન. રોગમુ્ક્તિ માટે યોગમંત્ર અપનાવો. પ્રાણાયામથી શરૂઆત કરો. અનુલોમ વિલોમથી મટશે રોગ. ધ્યાન કરવાથી થશે લાભ. અસ્થમા,આર્થરાઈટિસ મટશે
Continues below advertisement