યોગ ભગાવે રોગઃ યોગ કોરોનાના દરેક વેરિએંટથી લડવાની આપશે તાકાત

Continues below advertisement

 યોગ ભગાવે રોગ.  બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. જીવનશૈલીમાં સુધાર લાવો. સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો. યોગ-આયુર્વેદથી ઈમ્યુનિટી વધારો કરો. ગિલોય,તુલસીનું કરો સેવન. ઠંડીમાં જ ઉકાળા ગરમ પીવા જોઇએ. અન્ય રોગ હશે તો કોરોના ઘાતક છે. ડાયાબિટીસના રોગીઓ રાખે ધ્યાન. અનુલોમ વિલોમ ફાયદાકારક છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram