યોગ ભગાવે રોગ: લીલી શાકભાજી ખાવાથી તંદુરસ્તી મળે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

યોગ દ્વારા પુનઃ પોતાની સંસ્કૃતિ યાદ કરો. લીલી શાકભાજી ખાવાથી તંદુરસ્તી મળે છે. ઘરની રસોઈ સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. આમળા અને એલોવેરાનું જ્યુસ ફાયદાકારક છે. યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર વગેરે રોજિંદા જીવનમાં સામેલ કરવા જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram