યોગ ભગાવે રોગઃ શરીરને સંતુલિત રાખવું હોય તો કરો આટલું, જુઓ વીડિયો

Continues below advertisement

માતૃશક્તિ માટે યોગ, પ્રાણાયામ, વગેરે ખુબ જ ઉપયોગી છે. સ્ત્રીઓ માટે યોગ ખુબ જ આવશ્યક છે. શરીરનું સંતુલન જાળવવા માટે સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, યોગ, કરવા ખુબ જ લાભકારી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram