યોગ ભગાવે રોગ: અળસી અને રાગીના લોટના ફાયદા જાણો, જુઓ વિડીયો

Continues below advertisement

અળસી અને રાગીના લોટને ગાયના ઘીમાં મિક્સ કરીને તેના લાડુ બનાવો. જેને કારણે સાંધાનો દુખાવો દૂર થાય છે. આ ઉપરાંત પ્રાણાયામ અને યોગાસન કરવાથી પણ શરીરને સ્વસ્થ રાખી શકાય છે. સંતુલિત આહારાથી પણ તંદુરસ્તી જળવાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram