યોગ ભગાવે રોગ:ન્યુરો અને અનિંદ્રાને દૂર કરવા માટે દુધ, મખાના અને ગાયનું ઘી ઉપયોગી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અનિંદ્રા હોવાના કારણે શરીરમાં વિવિધ રોગો વધી શકે છે. યાદશક્તિ કમજોર થઇ શકે છે. હૃદય રોગનું પ્રમાણ પણ વધી શકે છે. ન્યુરો અને અનિંદ્રાને દૂર કરવા માટે દુધ, મખાના અને ગાયનું ઘી ઉપયોગી છે. આ ઉપરાંત પ્રાણાયામ, યોગાસન, સૂર્યનમસ્કાર વિવિધ આસનો શરીર માટે જરૂરી છે. તો સાથે જ સંતુલિત આહાર પણ પાચનક્રિયા માટે સારો રહે છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Pranayama Insomnia Digestion Weakness Memory Yogasana ABP Live Sun Salutation ABP News