યોગ ભગાવે રોગ: શિયાળામાં કફ-શરદીને દૂર કરવા હળદરવાળું દૂધ, ચ્યવનપ્રાશ ઉપયોગી, જુઓ ગુજ્રરાતી ન્યુઝ

Continues below advertisement

શિયાળામાં કફ-શરદીને દૂર કરવા માટે હળદરવાળું દૂધ અને ચ્યવનપ્રાશ ખુબ જરૂરી છે. દવાના સ્થાને આયુર્વેદિક ઉપાયો કરવાથી વધુ રાહત મળે છે. આ સિવાય યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર પણ શરીરને તંદુરસ્ત રાખે છે. તો સાથે જ સંતુલિત આહાર પાચન શક્તિ વધારે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram