યોગ ભગાવે રોગ: કબજિયાત- કોલાઈટિસ જેવી બીમારીઓ માટે કયા આસનો છે ફાયદાકારક ?
Continues below advertisement
યોગ ભગાવે રોગ: રોજ સવારે યોગ કરવાથી શરીર તંદુરસ્ત બને છે. યોગથી પેટના રોગ દૂર કરી શકાય છે. યોગ કરવાથી પાચનશક્તિ વધે છે. કબજિયાત,અલ્સર મટશે અને કોલાઈટિસથી છૂટકારો મેળવી શકાય છે. સાથે વધતા વજન પર બ્રેક લાગશે. જાણો આયુર્વેદીક ચિકિત્સાના લાભ
Continues below advertisement