યોગ ભગાવે રોગ: નશા મુક્તિ માટે યોગાસન અને પ્રાણાયામ જરૂરી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
નશા મુક્તિ માટે યોગાસન અને પ્રાણાયામ જરૂરી છે. જે લોકો રોજિંદા જીવનમાં આયુર્વેદ અપનાવે છે તેઓ સરળતાથી નશા મુક્ત થઇ શકે છે. બદામ અને અખરોટના સેવન થી પણ મોટો ફાયદો થાય છે. સૂર્યનમસ્કાર સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. સંતુલિત આહાર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
Continues below advertisement
Tags :
World News ABP News Yogasan Pranayama ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Nasha Mukti Badam Akhrot