યોગ ભગાવે રોગ:કોરોનામુક્ત રહેવા માટે આયુર્વેદિક ઉકાળો લાભકારી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
કોરોના મુક્ત (corona free) રહેવા માટે ઉકાળો પીવો જરૂરી છે. (Ayurvedic decoction) આયુર્વેદિક ઉકાળાના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે તંદુરસ્તી જળવાઈ રહે છે. કોરોનીલનું સેવન કરો. યોગાસન અને પ્રાણાયામ દ્વારા શરીર સ્વસ્થ રહે છે. સંતુલિત આહાર પણ લાભકારી છે.
Continues below advertisement
Tags :
World News Corona Body Pranayama Yogasana Ayurvedic ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Boil ABP Asmita News Gujarat News